Declaration

Declaration

Declaration

કોર્સનું નામ : બેચલર ઓફ આર્ટસ ઇન સીકયુરીટી મેનેજમેન્‍ટ (ગુજરાતી) (૧૦+૨ પછી)

(૧)

સીટની સંખ્યા

(નિયમાનુસાર અનામત બેઠકો રહેશે.)

: ૪૦

(ર)

અભ્યાસક્રમનું માધ્યમ

: ગુજરાતી

(૩)

અભ્યાસક્રમનો સમયગાળો

: ૩ વર્ષ( ૬ સેમેસ્ટર)

(૪)

ફીનું ધોરણ

- પુરૂષ ઉમેદવાર માટે ટ્યુશન ફી રૂા.૧૮,૦૦૦/-(વાર્ષિક)

- મહિલા ઉમેદવાર માટે ટ્યુશન ફી રૂા.૯,૦૦૦/-(વાર્ષિક)

- કોશનમની ડિપોઝીટ રૂા.ર,૦૦૦/-(રિફંડેબલ)

- સ્પોર્ટ્સ ડ્રેસ ચાર્જીસ રૂા.૫૦૦/- (અંદાજીત)

(પ)

શૈક્ષણિક લાયકાત

: ધોરણ- ૧ર પાસ (૧૦ + ૨) (કોઇપણ પ્રવાહ)

(૬)

પ્રવેશ ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ

: ૩૦-૦૬-૨૦૧૯

(૭)

અરજી ફોર્મ ભરીને યુનિવર્સિટી કાર્યાલય ખાતે પહોંચાડવા અંગેની સૂચના

(૧) પ્રવેશ ફોર્મમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહેશે. તેમજ પ્રવેશ ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ નિયત જગ્યાએ ચોંટાડવાનો રહેશે. તેમજ નિયત જગ્યાએ ઉમેદવારે પોતાની સહી કરવાની રહેશે. અધૂરી વિગતવાળું પ્રવેશ ફોર્મ રદ કરવામાં આવશે.

(ર) પ્રવેશ ફોર્મ સાથે નીચે મુજબના સ્‍વયં પ્રમાણિત પ્રમાણપત્રોની એક નકલ બીડવાની રહેશે.

(i) જી.એસ.ઇ.બી./સી.બી.એસ.ઇ./આઇ.સી.એસ.ઇ. સમકક્ષ પરીક્ષાની માર્કશીટ

(ii) પ્રયત્ન(ટ્રાયલ) પ્રમાણપત્ર

(iii) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(iv) ગુજરાત રાજ્યનું માન્ય જાતિ અંગેનું પ્રમાણપત્ર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીના સંદર્ભમાં ઇસ્યુ થયેલ નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર

(v) હંગામી લાયકાત પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

(vi) રમત-ગમતનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

(vii) એનસીસી પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

(viii) શારીહરક ખોડખાપણ અથવા એતસ-સનવિસમેન પ્રમાણપર (લાગુ પડતું હોય તો)

(૩) સંપૂર્ણ ભરેલું અને જરૂરી દસ્‍તાવેજો સાથેનું પ્રવેશ ફોર્મ રૂબરૂમાં/પોસ્‍ટ/ કુરીયરથી મોકલવાનું રહેશે. અરજી ફોર્મના કવર ઉપર કોર્સનું નામ અવશ્ય દર્શાવવું. ઇ-મેઇલથી પ્રવેશ ફોર્મ સ્‍વીકારવામાં આવશે નહીં.

(૪) પ્રવેશ ફોર્મ અત્રે પહોંચતું કરવાની છેલ્લી ૩૦-૦૬-૨૦૧૯. રહેશે. ત્યારબાદ મળેલા પ્રવેશ ફોર્મ સ્‍વીકારવામાં આવશે નહીં.

(૮)

પ્રવેશ પ્રક્રિયા

(૧) પ્રવેશ મેરીટના ધોરણે આપવામાં આવશે.

(ર) પ્રવેશ ફોર્મની સંખ્યાને ધ્યાને રાખી યુનિવર્સિટી સ્‍ક્રીનીંગ ટેસ્‍ટનું આયોજન કરી શકશે.

(૩) એક થી વધુ પ્રયત્નથી લાયકાતવાળી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારના પ% ગુણ ઓછા ગણવામાં આવશે.

(૪) નીચેની કેટેગરીના ઉમેદવારોને મેરીટમાં વધારાના ગુણ ઉમેરવામાં આવશે.

(i) મહિલા ઉમેદવારોને પ % ગુણ ઉમેરવામાં આવશે.

(ii) એનસીસી માટે

  • NCC ‘B’ સર્ટિફીકેટ ધરાવનારને પ % તેમજ ‘C’ સર્ટિફીકેટ ધરાવનારને ૭ % વધારાના ગુણ આપવામાં આવશે.

(iii) રમતવીરો માટે

  • કોઇ પણ વય જૂથની રાજ્ય કક્ષાની સ્‍પર્ધામાં જેઓએ ભાગ લીધો હોય તેઓને ૩ % માર્કસ વધારાના ગણવામાં આવશે.
  • કોઇ પણ વય જૂથની રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં જેઓએ ભાગ લીધો હોય તેઓને પ % માર્કસ વધારાના ગણવામાં આવશે.

નોંધ :-

* School Games Federation of India (SGFI), All India Inter University Board (AIUB) અથવા Indian Olympic Committee (IOC) દ્વારા માન્‍યતા અપાયેલ સંગઠનો/ સંસ્‍થાઓએ માન્‍ય ગણેલ તમામ રમતો / ખેલકૂદ માટે આ લાભ મળવાપાત્ર થશે.

* SGFI/AIUB/IOC માન્‍ય સંગઠનો/સંસ્‍થાઓ દ્વારા જ આપવામાં આવેલ પ્રમાણપત્રો માન્‍ય રહેશે. Invitation ટુર્નામેન્‍ટ / સ્‍પર્ધાઓ વિગેરેના પ્રમાણપત્રો માન્‍ય રહેશે નહી.

(પ) મેરીટ લિસ્‍ટ બહાર પાડવાની કામચલાઉ ૦૫-૦૭-૨૦૧૯ નક્કી કરેલ છે. આ મેરીટ લીસ્‍ટમાં સ્‍થાન પામનાર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ખાત્રી કરવા માટે અત્રે થી જાણ કરવામાં આવશે

(૬) અભ્યાસક્રમ શરૂ કરવાની કામચલાઉ તા.૧૫-૦૭-૨૦૧૯ નક્કી કરેલ છે

(૯)

સંપર્ક

E-Mail : admission@rsu.ac.in
Mobile No. 9978446912

(૧૦)

વેબસાઈટ

http://www.rsu.ac.in

I hereby declare that :-
        The Information given by me in the application is true to the best of our knowledge and belief.
        I am aware that providing incorrect information in the application form may result in cancellation of the admission secured, any time during the entire period in the university.
        I shall abide by all the rules and regulations prescribed by RSU.
        I have read the rules/procedure for admission in RSU and shall abide by terms and conditions mentioned there in.

Navigation